INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
વાહનોની મરામત કરવવાની સત્તા જેમાં સ્‍પેરપાટર્સનો પણ સમાવેશ થાય છે.રુ.૨૦,૦૦૦/- થી ૫૦,૦૦૦/- સુધીઅ) રુ. ૨૦,૦૦૦/- (વાહન દિઠ વાર્ષિક રુ.૫૦,૦૦૦/-ની મર્યાદામાં)
બ) રુ.૨૦,૦૦૦/-થી વધુ રકમની મંજુરી મેળવ્‍યા બાદ હુકમ કરવાની અને બીલ મંજુર કરવાની સંપૂર્ણ સત્તા
સંપૂર્ણ સત્તા-સંપૂર્ણ સત્તા૧) વાહન દિઠ વાર્ષિક રુ.૫૦,૦૦૦/-ની મર્યાદામાં
૨) ખર્ચ ફાળવેલ બજેટની મર્યાદામાં
૩) ખરીદ પદ્ધતિનો અમલ કરવો.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧) તારીખ ૩/૦૫/૦૨ નારોજ મળેલ ૧૩૧મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ વહીવટ/૨૫૨(૨)/૨૦૩૯૭ તા.૨૬/૭/૨૦૦૨)
બિનવપરાશી વસ્‍તુઓની હરાજી કરવાની સત્તા તથા તેના નાણાં જમા લેવાની સત્તામૂળ કિંમત રુ.૫૦,૦૦૧/- થી રુ.૧,૦૦,૦૦૦/- સુધીમૂળ કિંમત રુ.૫૦,૦૦૦/-રુ.૨૦,૦૦૦/--રુ.૨૦,૦૦૦/-૧) રકમની ગણતરી માટે વસ્‍તુઓની મૂળ કિંમત ધ્‍યાને લેવી.
૨) હરાજી કરવાની વસ્‍તુઓની બીનવપરાશી અને મરામત ન થઇ શકે તેવી હાલતમાં હોવી જોઇએ.
૩) હરાજી નિયમોનું ચુસ્‍તપણે પાલન થયેલ હોવું જોઇએ.
૪) જો વર્ષે દરમ્‍યાન હરાજી કરવાની વસ્‍તુની કુલ ખરીદ કિંમત રુ.૧ લાખથી વધતી હોય તો સભ્‍ય સચિવશ્રીની મંજુરી લેવાની રહેશે.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
પ્રયોગશાળા માટે કેમિકલ્‍સ, ગ્‍લાસવેર અને પરચુરણ વસ્‍તુની ખરીદી (જે વાર્ષિક ખરીદી કરારમાં ન હોય) તથા પ્રયોગશાળામાં કોઇપણ સાધન મરામત અંગે ખર્ચ કરવાની સત્તા--રુ.૨૦,૦૦૦/--રુ.૨૦,૦૦૦/-૧) ફાળવેલ બજેટની મર્યાદામાં ખરીદી, મરામત કરવવાની રહેશે.
૨) ખરીદી પધ્‍ધતિનો અમલ કરીને
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
આગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board