INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
કચેરીનાં સાધનો, ઉપકરણો, મિલ્‍કતો અને ફર્નિચરની મરામત કરાવવાની સત્તા કોમ્‍પ્‍યુટર્સની મરામત સહિતરુ.૨૦,૦૦૧/- થી રુ.૫૦,૦૦૦/- સુધી(અ)રુ.૨૦,૦૦૦/-
(બ)રુ.૨૦,૦૦૦/- થી વધુ રકમની મંજુરી મેળવ્‍યા બાદ હુકમ કરવાની બિલ મંજુર કરવાની સંપૂર્ણ સત્તા
રુ.૫૦,૦૦૦/-- રુ.૫૦,૦૦૦/-૧) ફાળવેલ બજેટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે.
૨) ખરીદ પદ્ધતિનો અમલ કરવાનો રહેશે.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧) બોર્ડની તારીખ ૨૯/૦૧/૦૨ ના રોજ મળેલ ૧૨૭મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ વહીવટ/૨૫૨ક(૨)/૧૧૨૫૭ તા.૨૪/૪/૨૦૦૨)
કચેરીને લગતાં સાધનો અને ઉપકરણો માટે વાર્ષિક સેવા કરાર કરવાની સત્તારુ.૫૦,૦૦૧/- થી રુ.૧,૦૦,૦૦૦/- સુધીરુ.૫૦,૦૦૦/-- - - ૧) ફાળવેલ બજેટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે.
૨) ખરીદ પદ્ધતિનો અમલ કરવાનો રહેશે.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
ટેલીફોન અને વર્તમાન પત્રના બીલ (અધિકારીઓના રહેઠાણને લગતા) મંજુર કરવાની સત્તાસંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તા (બોર્ડને લગતા)- - - ૧) પ્રથમ વખતનું ચુકવણું સભ્‍ય સચિવશ્રીએ મંજુર કરેલ હોવું જોઇએ.
૨) રહેઠાણ માટે ટેલિફોનના બીલ અધિકારીને મળવાપાત્ર હોવા જોઇએ.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board