INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૧૦પુસ્‍તકોની ખરીદી કરવાની સત્તારુ.૧,૦૦,૦૦૦/-રુ.૫,૦૦૦/-- - -૧) ફાળવેલ બજેટની મર્યાદામાંતા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
૧૧સ્‍થાયી ખર્ચા જેવા કે ઇલેકટ્રિક બીલ, કચેરીની મિલ્‍કતના સ્‍થાનિક વેરાઓ, કચેરીના વાહન, મિલ્‍કતો અને પ્રયોગશાળાના સાધનોના વીમા અને ભાડે રાખેલ મિલ્‍કતોનું ભાડુ, તથા ટેલીફોનના બીલો અંગેની સત્તાસંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તા- સંપૂર્ણ સત્તા૧) પ્રથમ વખત ચૂકવણું સભ્‍ય સચિવશ્રીએ મંજુર કરેલ હોવું જોઇએ.
૨) ઉપરોક્ત ચુકવણામાં દંડનિય રકમનો સમાવેશ થયેલ ન હોવો જોઇએ.
૩) આવા ખર્ચા બોર્ડને લગતા હોવા જોઇએ.
-
૧૨કર્મચારીઓના પગાર તથા મુસાફરી ભથ્‍થાના બીલો તથા કર્મચારીઓને નિયમસર મળવાપાત્ર કોઇપણ પ્રકારના અન્‍ય ચુકવણા કરવાની સત્તા- - ફૈંત મુસાફરી ભથ્‍થા અને અન્‍ય સવલતોના બીલો મંજુર કરવાની સત્તા- સંપૂર્ણ સત્તા૧) આવું ચુકવણું રાજય સરકારના નિયમોનુસાર હોવું જોઇએ.
૨) તેઓના નિયંત્રણમાં કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓ માટેના હોવા જોઇએ.
૩) પ્રાદેશિક કચેરીના વડાના મુસાફરી ભથ્‍થાના કિસ્‍સામાં તેઓની ટૂર ડાયરી સચિવશ્રીએ મંજુર કરેલ હોવી જોઇએ.
૪) જે ચુકવણા કરવા માટે વડી કચેરીએથી મંજુરીની જરુર હોય તે મળ્‍યાબાદ ચુકવણી કરવાની રહેશે. દા.ત. મકાન પેશગી, સ્‍કુટર પેશગી, અન્‍ય સવલતો.
-
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board