INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૧૩કચેરીને લગતી ખરીદી જેવી કે, સ્‍ટેશનરી પેટી પરચેઝ, પ્રિન્‍ટીંગ પરચુરણ વસ્‍તુઓ, વૈજ્ઞાનિક સાધનો અને ફર્નિચર ખરીદવાની સત્તારુ.૧૦,૦૦૧/- થી રુ.૫,૦૦,૦૦૦/-રુ.૧૦,૦૦૦/-રુ.૧૦,૦૦૦/-- રુ.૧૦,૦૦૦/-૧) ખર્ચ ફાળવેલ બજેટની મર્યાદામાં હોવું જોઇએ.
૨) ખરીદ પદ્ધતિનો અમલ થયો હોવો જોઇએ. ૩) જે તે સમયે સરકારશ્રીની નીત્તિ ધ્‍યાને લઇ ખર્ચો થયેલ હોવો જોઇએ.
તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧)
૧૪કર્મચારીઓને હંગામી પેશગી મંજુર કરવાની સત્તારુ.૫,૦૦૧/- થી રુ.૧૦,૦૦૦/-રુ.૫,૦૦૦/-રુ.૫,૦૦૦/-- રુ.૫,૦૦૦/-૧) કર્મચારી દીઠ દરેક પ્રસંગે
૨) મંજુર કરવામાં આવે તે કર્મચારી પાસે આવી અગાઉની પેશગી બાકી નીકળતી ન હોવી જોઇએ.
૩) વાહન માટે ચુકવાયેલ પેશગી ફૈંત ડીઝલ, પેટ્રોલ કે ઓઇલ પુરતી જ રહેશે.
-
૧૫વાહનો માટે ઓઇલ, ડીઝલ અને પેટ્રોલ ખરીદ કરવાની સત્તા- સંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તા- સંપૂર્ણ સત્તા૧) લોગબુકમાં ઓઇલ, પેટ્રોલ અને ડીઝલની નોંધ થવી જોઇએ.
૨) લોગબુક નિયમોનુસાર યોગ્‍ય રીતે નિભાવેલી હોવી જોઇએ.
૩) વાહનની દરમાસે સરેરાશ કાઢેલ હોવી જોઇએ.
-
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board