INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૧૬મિલ્‍કતોની નિભાવણી અને મરામત કરાવવાની સત્તા- - રુ.૧૦,૦૦૦/-- રુ.૧૦,૦૦૦/-૧) ફાળવેલ બજેટની મર્યાદામાં રહી ખર્ચ કરવાનો રહેશે.
૨) મિલ્‍કતોમાં કાયમી ફેરફાર વડી કચેરીએથી મંજુરી મળ્‍યા બાદ જ કરાવી શકાશે તથા મિલ્‍કતો બોર્ડની માલિકીની હોવી જોઇએ.
-
૧૭કેમીકલ, ગ્‍લાસવેર અને પ્રયોગશાળાની પરચૂરણ વસ્‍તુઓ ખરીદવાની સત્તા- - સંપૂર્ણ સત્તા- સંપૂર્ણ સત્તા૧) વાર્ષિક ખરીદી કરાર થયેલો હોવો જોઇએ.
૨) ફાળવેલ બજેટની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે.
૩) વાર્ષિક ખરીદ કરાર વડી કચેરીએથી સ્‍ટોર્સ શાખાના વડા દ્વારા ઇસ્‍યુ થયેલ હોવો જોઇએ.
-
૧૮વાહન ભાડે રાખવાની સત્તા- સંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તા- સંપૂર્ણ સત્તા૧) બોર્ડનું વાહન ઉપલબ્‍ધ ન હોય ત્‍યારે જ
૨) બોર્ડના અગત્‍યના કામ માટે તાકીદની જરુર હોય ત્‍યારે જ
૩) બોર્ડનું વાહન રીપેરીંગના અભાવે એક માસથી વધુ સમય પડી રહેલ ન હોવું જોઇએ.
૪) ભાડાના વાહનનો ઉપયોગ અધિકારીએ પોતાની વિવેક બુધ્‍ધિ અને કરકસરયુૈંત રીતે કરેલ હોવો જોઇએ.
૫) વાહન ખરીદ પદ્ધતિના નિયમોનુસાર ભાડે રાખવાનું રહેશે.
-
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board