INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૧૯બોર્ડમાં ચાલતા પ્રોજેકટ અંગેના ખર્ચા કરવાની સત્તા- - સંપૂર્ણ સત્તા (વડી કચેરીના કિસ્‍સામાં જો પ્રોજેકટ મધ્‍યસ્‍થ પ્રયોગશાળાના વડા સિવાય અન્‍ય અધિકારીને સોંપવામાં આવેલ હોય તો તેઓ આ સત્તા ભોગવશે)- સંપૂર્ણ સત્તા૧) પ્રોજેકટ મંજુર કરતી વખતે જે નીતિ અને નિયમો પ્રોજેકટ મંજુર કરનાર સંસ્‍થાએ મંજુર કરેલ હોય તે સર્વેનું પાલન થવું જોઇએ.
૨) પ્રોજેકટ હેઠળ નાણાં બોર્ડમાં ઉપલબ્‍ધ હોવા જોઇએ.
૩) ખરીદ પદ્ધતિનો અમલ થયેલ હોવો જોઇએ.
૪) પ્રોજેકટની રકમ રુ.૫૦,૦૦,૦૦૦/- (પચાસ લાખ પુરા)થી વધુ હોય તો અધ્‍યક્ષશ્રીની મંજુર લેવાની રહેશે.
-
૨૦કોઇપણ કાનૂની જોગવાઇના પાલન માટે જ્‍યારે વર્તમાન પત્રમાં જાહેરાત આપવાની હોય ત્‍યારે તેવા ખર્ચા કરવાની સત્તા- - સંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તાસંપૂર્ણ સત્તા૧) કોઇ પણ કાયદાના પાલન માટે આવી જાહેરાત આપવી ફરજીયાત હોય
૨) જાહેરાત રાજય સરકારશ્રીના માહિતી ખાતા મારફતે અને તેમના દરે જ આપવાની રહેશે.
-
૨૧બોર્ડને જરુરી એવા અન્‍ય સાધનો, ઉપકરણો તથા વૈજ્ઞાનિક સાધનોની ખરીદી કરવાની સત્તારુ.૧૦,૦૦૧/- થી રુ.૫,૦૦,૦૦૦/-રુ.૧૦,૦૦૦/-- - - ૧) ખર્ચ ફાળવેલ બજેટની મર્યાદામાં હોવું જોઇએ.
૨) ખરીદ પદ્ધતિનો અમલ થયો હોવો જોઇએ.
૩) જે તે સમયે સરકારશ્રીની નીત્તિ ધ્‍યાને લઇ ખર્ચો થયેલ હોવો જોઇએ.
-
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board