INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૨૨પ્રયોગશાળા માટે કેમીકલ, ગ્‍લાસવેર અને પરચૂરણ વસ્‍તુના વાર્ષિક ખરીદીના કરાર કરવાની સત્તા- સંપૂર્ણ સત્તા (ફૈંત કરારના હુકમો કરવાની)- - - ૧) ખરીદ પદ્ધતિનો અમલ કરીને
૨) સભ્‍ય સચિવશ્રીની મંજુરી લઇને
-
૨૩બોર્ડના અન્‍ય કોઇ જાહેરાત આપવાની થાય ત્‍યારે તેવા ખર્ચા કરવાની સત્તા- - - સંપૂર્ણ સત્તા- ૧) જાહેરાતની સૈદ્ધાંતિક મંજુરી અધ્‍યક્ષશ્રીને આપેલ હોવી જોઇએ.
૨) જાહેરાત, વર્તમાનપત્રની જાહેરાતના કિસ્‍સામાં રાજય સરકારશ્રીના માહિતી ખાતા મારફતે અને તેમના જ દરે આપેલ હોવી જોઇએ.
-
૨૪કર્મચારી/અધિકારીઓના મુસાફરી ભથ્‍થાના બીલો મંજુર કરવાની સત્તા(વર્ગ-૧ માટે) સંપૂર્ણ સત્તા)(વર્ગ-૨,૩ અને ૪ માટે) સંપૂર્ણ સત્તા- - - ૧) કર્મચારી/અધિકારી જેના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરતા હોઇ તે અધિકારીની પ્રતિસહી હોવી જોઇએ.-
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board