INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સેકટર-૧૦અ ગાંઘીનગર ૩૮૨૦૪૩
બોર્ડના અઘિકારીઓને સોં૫વામાં આવેલ નાણાંકીય સત્તાની માહિતી દર્શાવતું ૫ત્રક(તા.૧/૩/૦૭ની સ્‍થિતિએ)
ક્રમસત્તાનો પ્રકારવડી કચેરી, ખાતેપ્રાદેશિક અધિકારીશરતોમંજુરીની વિગત
સિનિયર પર્યાવરણ
ઇજનેર/ વૈજ્ઞાનિક
પર્યાવરણ ઇજનેર
(સ્‍ટોર્સ)
સિનિયર વૈજ્ઞાનિક
અધિકારી, સેન્‍ટ્રલ લેબ
જનસંપર્ક
અધિકારી
૨૫પ્રાદેશીક કચેરીની હકૂમત હેઠળ નિમાયેલ પેનલ એડવોકેટ અથવા અન્‍ય એડવોકેટ્‍સ જે બોર્ડ કામ અર્થે રાખેલ હોય તેમને ચુકવણું કરવાના હૂકમો કરવાની અને બીલ મંજુરકરવાની સત્તા (મુસાફરી ભથ્‍થાના બીલો સહીત)- - - - સંપૂર્ણ સત્તાફી ની રકમ વડી કચેરીએથી યોગ્‍ય રીતે સત્તાઘિકારી દ્વારા મંજુર કરવામાં આવેલ હોય તેમજ પેનલ એડવોકેટસ અને અન્‍ય એડવોકેટની નિમણુંક ૫ણ જે તે પ્રાદેશિક કચેરી માટે વડી કચેરી દ્વારા થયેલ હોવી જોઈએ.તા. ૭/૨/૦૫ ના રોજ મળેલ બોર્ડની ૧૪૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંક ગુપ્રનિ બોર્ડ/હસબ/ડોકેટશીટ-૧૧/૨૦૦૪પ્ર૦૫/૭૨૩૪ તા.૧૫/૩/૨૦૦૫)
૨૬પ્રયોગશાળાના વૈજ્ઞાનિક સાઘનો ખરીદવા બાબત- - રુ ૧૦૦૦૦૦/-- રુ ૧૦૦૦૦૦/-૧) ખરીદી ફાળવેલ બજેટની મર્યાદામાં હોવી જોઈએ
૨) ખરીદ ૫ઘ્‍ઘતિનો અમલ થયેલો હોવો જોઈએ. જે તે સમયે સરકારશ્રીની નીતીનો અમલ થયેલ હોવો જોઈએ.
તા. ૨૦/૮/૦૫ ના રોજ મળેલ બોર્ડની ૧૪૮મી બેઠક (કાર્યાલાય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)/૨૫૩૫૧ તા.૧૦/૧૦/૨૦૦૫)
પાછળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board