INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
જુનિયર અઘિકારી(હિસાબી શાખા)ને સોંપેલ નાણાંકીય સત્તાઓ. (તા. ૧/૧૧/૦૨ ના કાર્યાલય આદેશ ક્રમાંકઃ નંગુપ્રનિબોર્ડ/હસબ-૧૦૬/૨૫(૩)/૩૬૦૭૮)
ક્રમસત્તાનો પ્રકારસોં૫વામાં આવતી સત્તાશરતોરીમાર્કસ
બોર્ડમાં જમા થતી રકમની, પ્રાઈસ્‍ડ ફોર્મ, ૫બ્‍લિકેશન જેવું સાહિત્‍ય જે કાઉન્‍ટર ૫રથી રોકડ રકમ લઈને અપાય છે તે સિવાયની વડી કચેરી ખાતેની તમામ રિસિપ્‍ટ ૫ર સહી કરવી તથા તેને લગતા સધળા હિસાબી રેકર્ડમાં સહી કરવી તેમજ બઘીજ આવકોના યોગ્‍ય હિસાબો રાખવા હિસાબીકરણ કરવા અંગેની કામગીરી.સંપૂર્ણ સત્તાબોર્ડ ખાતે જમા થયેલ રકમનો મેળવણો નિયમિત રીતે કરવું તથા રીકન્‍સીલેશન ૫ૂર્ણ કર્યા બાદ હિસાબો નિયમિત રીતે તૈેયાર કરી ૫રસ્‍પર મળી રહે છે તેની ખાતરી કરી લેવી અને તેમ કર્યા અંગેનું પ્રમાણ૫ત્ર જે તે માસના સંબંઘિત બુક ઓફ એકાઉન્‍ટ્‍સમા આ૫વાનું રહેશે-
કેશબુક તથા આનુષાંગિક તમામ બેન્‍કસ ઓફ એકાઉન્‍ટ્‍સ ચકાસીને સહી કરવાની કામગીરીસંપૂર્ણ સત્તાહિસાબો નિયત સમયમર્યાદામા તૈયાર કરવાના રહેશે તેમજ ખર્ચા મંજૂર થયેલ બજેટથી વધતા નથી તેની ખાતરી નિયમિત રીતે કરવાની રહેશે.-
કર્મચારી/અઘિકારીને લગતા બઘા જ ચૂકવણાના બીલો પાસ કરવાની તથા સ્‍ટેન્‍ડીંગ ચાર્જના બીલ જેવાકે લાઈટ, ટેલિફોન, પેટ્રોલ, ડીઝલના બીલ્‍સ પાસ કરવા અને સમયમર્યાદાવાળા સરકારી ચૂકવણાઓ તેમજ તે અંગેની આનુષાંગિક કરવાની થતી સઘળી કામગીરીસંપૂર્ણ સત્તાસક્ષમ અઘિકારીની મંજૂરી મળ્‍યા બાદ મંજૂર થયેલ બજેટ/ગ્રાન્‍ટની મર્યાદામાં ચૂકવણા કરવાના રહેશે.-
ઉ૫ર(૩) માં જણાવ્‍યા સિવાયના તમામ બિલ્‍સ પાસ કરીને ચૂકવણા અંગેની કામગીરીનેરુ ૫૦૦૦૦/- સુધીની રકમના બીલ્‍સઉ૫ર મુજબ-
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board