INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
મુસાફરી ભથ્‍થાના બીલ્‍સ પ્રતિ સહી કરવાની સત્તા (કાર્યાલય આદેશ ક્રમાંક ગુપ્રનિબોર્ડ/એકાઉન્‍ટ/૧૦૬-૨૫(૩)/૨૬૩૭૮ તા. ૧૦/૦૯/૦૩)
ક્રમસત્તાનો પ્રકારસોં૫વામાં આવતી સત્તાશરતો
વર્ગ-૨,૩, તથા ૪ અઘિકારીઓ/ કર્મચારીઓના મુસાફરી ભથ્‍થાના બીલ્‍સઆવા અઘિકારી/કર્મચારી, વર્ગ-૧ના જે અઘિકારીના સીઘા નિયંત્રણ હેઠળ કામગીરી બજાવતા હોય તે વર્ગ-૧ ના અઘિકારી મુસાફરી ભથ્‍થાના બીલ્‍સ પ્રતિ સહી કરશે પરંતુ અઘિકારીં/ કર્મચારીએ નિયંત્રણ ઘરાવતા અઘિકારી સિવાયના અન્‍ય કોઈ અઘિકારીની સુચનાથી પ્રવાસ કરેલ હોય તો આવી સુચના આપેલ અઘિકારીએ બીલમાં દર્શાવેલ મુસાફરી પ્રમાણે કરી આ૫વાની રહેશે-
વર્ગ-૧ના તમામ અઘિકારીઓના મુસાફરી ભથ્‍થાના બીલ્‍સબોર્ડમાં ફરજ બજાવતા વર્ગ-૧ ના અઘિકારીઓના પોતાના મુસાફરી ભથ્‍થાના બીલ્‍સ જાતે પ્રતિ સહી કરશે.-
બોર્ડના મેમ્‍બર્સ તથા અન્‍ય મહાનુભાવો કે જેઓને બોર્ડે સોંપેલ કામગીરી સબબ મુસાફરી ભથ્‍થું ચુકવવા પાત્ર થતું હોયતેઓના મુસાફરી ભથ્‍થાના બીલ્‍સમાં સભ્‍ય સચીવ ની મંજુરી મેળવીને ચુકવણુ કરવાની પ્રથા ચાલુ રહેશે પરંતુ બોર્ડની કામગીરી માટે બહારથી બોલાવવામાં આવેલ મહાનુભાવોના કિસ્‍સામાં વર્ગ-૧ ના જે અઘિકારીની સુચનાથી બોલાવવાામાં આવેલ હોય તે અઘિકારીની મુીસાફરી ભથ્‍થાના બીલ્‍સમાં પ્રતિ સહી કરવાની રહેશે. આવા મહાનુભાવોએ અન્‍ય સંસ્‍થા કે કચેરીમાંથી આ મુસાફરી માટે ભથ્‍થુ આકારેલ નથી તે મુજબનું પ્રમાણ૫ત્ર મેળવવાનું/આ૫વાનું રહેશે.-
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board