INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
Registration of Recyclers/Re-processors of Lead Waste Re-ProcessorsFinancial powers delegated to the Officers of the Board - Position as on 01/03/2007
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરીની શાખા/યુનિટના વડાને નાણાંકીય સત્તા સોંપણી દર્શાવતું પત્રક
ક્રમસત્તાની વિગતોમુખ્‍ય હિસાબી અધિકારીતકેદારી સેલના વડા કાયદા અધિકારીશરતોરીમાર્કસ
મંજુર થયેલ બીલો નિયમ અનુસાર ચુકવણું કરવાની સત્તાસંપૂર્ણ સત્તા- - ૧) જે ચુકવણા માટે અન્‍ય સક્ષમ અધિકારીની મંજુરીની જરુર હોય તે મંજુરી મેળવ્‍યા બાદ ચુકવણા કરવાની સત્તા-
બોર્ડની વડી કચેરી, ગાંધીનગર ખાતે ફરજો બજાવતા કર્મચારી/અધિકારીઓને નિયમસર કોઇપણ પ્રકારના અન્‍ય ચુકવણા કરવાની સત્તાસંપૂર્ણ સત્તા- - - -
વડી કચેરી, ગાંધીનગર ખાતે ફરજો બજાવતા કર્મચારી/અધિકારીઓને પગાર ભથ્‍થા અને મુસાફરી ભથ્‍થા ચુકવવાની સત્તાસંપૂર્ણ સત્તા- - - -
તકેદારી સેલને ફાળવવામાં આવેલ વાહન રીપેરીંગ કરાવવાની દરખાસ્‍ત મંજૂર કરવાની હૂકમ કરવાની અને બીલ મંજૂર કરવાની સત્તા- સંપૂર્ણ સત્તા- ૧)વાહન દીઠ વાર્ષિક રુ ૨૫૦૦૦/- ની મર્યાદામાં
૨)ખરીદ ૫ઘ્‍ઘતિનો અમલ કરીને
૩) ફાળવેલ બજેટની મર્યાદામાં તારીખ ૩/૦૫/૦૨ ના રોજ મળેલ ૧૩૧મી બેઠક
-
તકેદારી સેલને ફાળવવામાં આવેલ વાહનના ડીઝલ/પેટ્રોલ/ઓઈલના બીલો મંજૂર કરવાની સત્તા- સંપૂર્ણ સત્તા- ૧) લોગબુકમા ઓઈલ, ડીઝલ/પેટ્રોલ ની નોંઘ થવી જોઈએ
૨) લોગબુક નિયમોનુસાર યોગ્‍યરીતે નિભાવેલી હોવી જોઈએ
૩) વાહનની દરમાસે સરેરાશ કાઢેલી હોવી જોઈએ
-
તકેદારી સેલ માટે ઉદ્યોગની તપાસ વખતે કરવા ૫ડતા ૫રચુરણ અનિવાર્ય ખર્ચા કરવાની સત્તા- રુ ૧૦૦૦/-- ૧) વાર્ષિક રુ ૧૦૦૦૦/- ની મર્યાદરામાં
૨) આવા ખર્ચા તકેદારી સેલના વડાએ પોતાની વિવેકબુઘ્‍ઘિ અનુસાર જરુરિયાતની અગત્‍યતા જોઈને મંજૂર કરવાના રહશે.
-
પેનલ એડવોકેટ અથવા અન્‍ય એડવોકેટ જે બોર્ડના કામ અર્થે રાખેલ હોય તેમના ચૂકવણાના હૂકમો કરવાની અને બીલ મંજૂર કરવાની સત્તા (મૂસાફરી ભથ્‍થાના બીલો સહીત)- - સંપૂર્ણ સત્તા૧) એડવોકેટની નિંમણુક કરવાની અને તેમને ચૂકવવાની ફીની દરખાસ્‍ત સભ્‍ય સચીવશ્રીએ મંજુર કરેલ હોવી જોઈએ.તા. ૭/૨/૦૫ ના રોજ મળેલ બોર્ડની ૧૪૫મી બેઠક (કાર્યાલય આદેશક્રમાંક: ગુપ્રનિ બોર્ડ/હસબ/ડોકેટશી ટ-૧૧/૨૦૦૪પ્ર૦૫/૭૨૩૪ તા.૧૫/૩/૨૦૦૫)
કાયદા અંગેના પુસ્‍તકો ખરીદ કરવાની અને હૂકમો કરી બીલ મંજૂર કરવાની સત્તા- - વાર્ષિક રુ ૧૦૦૦૦/- ની મર્યાદામાં૧) પુસ્‍તકો બોર્ડની કાયદાકીય કામગીરી માટે ઉ૫યોગી હોવી જોઈએ. -
ચેક ૫ર સહી કરવાની સત્તારુ ૧૦૦૦૦/- થી ઉ૫રના ચેક ઉ૫ર ૧) સભ્‍ય સચિવશ્રી, ૨)મુખ્‍ય હિસાબી અઘ્‍િ કારી ૨) સિનીયર ૫ર્યાવરણ ઈજનેર પૈકીના કોઈ૫ણ બે રુ ૧૦૦૦૦/- સુઘીના ચેક ઉ૫ર ૧) મુખ્‍ય હિસાબી અઘિકારી ૨) જુનિયર અઘિકારી ૩) સિનીયર ૫ર્યાવરણ ઇજનેર પૈકીના કોઈ૫ણ બે- - તા. ૪/૩/૦૪ ના રોજ મળેલ બોર્ડની ૧૪૧મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જીપ્ર૭૮(૪)૨૮૨૫૦ તા. ૧૩/૯/૨૦૦૪)-
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board