INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી

પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ (૧૯૮૮ ના સુધારા પ્રમાણે) ની કલમ-૧૨(૩-બી) હેઠળ મળેલ સત્તાની રૂએ રાજ્ય બોર્ડ જરૂરી જણાય તેવી સત્તાઓ તેના અધ્‍યક્ષશ્રી, અન્‍ય સચિવશ્રી તથા અન્‍ય અધિકારીઓને સોંપવા સક્ષમ છે.

આ સત્તાની રૂએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયામક મંડળે તેની તા. ૩-૮-૨૦૦૦ ના રોજ મળેલ ૧૨૧ મી બેઠકમાં વહીવટને લગતી સત્તાઓની નોંધણી અધ્‍યક્ષશ્રી, સભ્‍ય સચિવશ્રી અને અન્‍ય અધિકારીને આ સાથેના પરિશિષ્‍ટ-૨ મુજબ કરવા નિર્ણય કરેલ છે. તે મુજબ અધ્‍યક્ષશ્રી, સભ્‍ય સચિવશ્રી તથા અન્‍ય અધિકારીઓને સત્તા સોંપણી કરવા અંગેના હુકમો આ સાથે બિડેલ પરિશિષ્‍ટ-૨ મુજબ કરવામાં આવે છે.

પરિશિષ્‍ટ-ર
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર
તા. ૩-૮-૨૦૦૦ ના રોજ મળેલ બોર્ડની ૧૨૧ મી બેઠકની કાર્યસૂચિ ક્રમાંક-૧૨ સાથેનું પત્રક વિષય - બોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી

ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
નવી જગ્‍યાઓ હંગામી, એડહોક/કાયમી ધોરણે ઉભી કરવાની સત્તા રૂ. ૧૫,૨૦૦/- અધિકતમ પગાર સુધીની) બોર્ડ નવી જગ્‍યાઓ હંગામી, એડહોક/કાયમી ધોરણે ઉભી કરવાની સત્તા રૂ. ૧૫,૨૦૦/- અધિકતમ પગાર સુધીની) સંપૂર્ણ સત્તા
અધ્‍યક્ષશ્રી/ સભ્‍યસચિવશ્રી વર્ગ-૩,૪ની જગ્‍યાઓ એક વર્ષ માટે ઉભી કરવાની સત્તા સંપૂર્ણ સત્તા
અ) બોર્૯ની વિવિધ જગ્‍યાઓ પર નિમણૂંક આપવા માટે નિમણૂંક અધિકારી તરીકેની સત્તા. અધ્‍યક્ષશ્રી રૂ. ૧૫,૨૦૦/- અધિકતમ પગાર સુધીની વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રી વર્ગ-૨, ૩, તથા ૪ ની તમામ જગ્‍યાઓ માટે (રહેમરાહે આપવાની નિમણૂંક સહિત) સંપૂર્ણ સત્તા
નિમણૂંક હુકમમાં સહી કરવાની સત્તા :- અ) બોર્ડમાની તમામ જગ્‍યાઓ માટે સભ્‍યસચિવશ્રી -સંપૂર્ણ સત્તા
બ) હંગામી/એડહોક/રોજમદારીને ધોરણે તથા કરાર પરની નિમણૂંક માટે મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી
વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
ક) પેનલ એડવોકેટની નિમણૂંક માટે કાયદા અધિકારી -સંપૂર્ણ સત્તા
અ) ગુજરાત રાજ્ય સેવા (શિસ્‍ત અને અપીલ) ૧૯૭૧ હેઠળ શિસ્‍ત અધિકારી તરીકેની સત્તા:- અધ્‍યક્ષશ્રી રૂ. ૧૫,૨૦૦/- અધિકતમ પગાર સુધીની વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે મોટી તથા નાની શિક્ષાઓ માટે સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રી વર્ગ-૨, ૩, તથા ૪ ની તમામ જગ્‍યાઓ માટે મોટી તથા નાની શિક્ષાઓ માટે સંપૂર્ણ સત્તા
બ) ગુજરાત રાજ્ય સેવા (શિસ્‍ત અને અપીલ) ૧૯૭૧ હેઠળ શિસ્‍ત અધિકારી તરીકેની સત્તા:- બોર્ડ રૂ. ૧૫,૨૦૦/- અધિકતમ પગાર સુધીની વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
અધ્‍યક્ષશ્રી વર્ગ-૨, ૩, તથા ૪ ની તમામ જગ્‍યાઓ માટેસંપૂર્ણ સત્તા
નિમણૂંક આપેલ ઉમેદવારને ફરજ ઉપર હાજર થવાની મુદત લંબાવી આપવાની સત્તા: સભ્‍યસચિવશ્રી તમામ જગ્‍યાઓ માટેસંપૂર્ણ સત્તા
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board