INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
અ) અજમાયશી સમય લંબાવવાની સત્તા : અધ્‍યક્ષશ્રી તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
બ) લાંબાગાળાને ધોરણે નિમણૂંક આપવાની સત્તા :
ક) અજમાયશી સમય દરમિયાન કે અજમાયશી સમય પૂરો થતાં નોકરીનો અંત લાવવાની સત્તા :
ડ) વિવિધ જગ્‍યાઓ ઉપર બઢતી આપવાની સત્તા
ઇ) ઉચ્‍ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સત્તા :
ફ) બોર્ડના અધિકારી / કર્મચારીઓના રાજીનામા સ્‍વીકારવાની સત્તા :
ગ) સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ, વય નિવૃત્તિ મંજૂર કરવાની સત્તા :
હ) રાજીનામા, સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ, વય નિવૃત્તિના કિસ્‍સામાં નોટીસ પીરીયડમાં છૂટછાટ આપવાની સત્તા :
કચેરી કામગીરીની વહેંચણીની સત્તા : સભ્‍યસચિવશ્રી વડી કચેરી માટે સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
અ) બોર્ડના અધિકારી / કર્મચારીઓની કચેરી બહાર બદલીની સત્તા : અધ્‍યક્ષશ્રી તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
બ) બોર્ડના અધિકારી / કર્મચારીઓની જે તે કચેરીની અંદર શાખા ફેરબદલીની સત્તા અધ્‍યક્ષશ્રી વડી કચેરી ખાતેની વર્ગ - ૧, ૨ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રી વડી કચેરી ખાતેની વર્ગ - ૩ ની તમામ જગ્‍યાઓ માટેસંપૂર્ણ સત્તા
મુખ્‍ય વહીવટી અધિકારીવડી કચેરી ખાતેની બાકીની તમામ જગ્‍યાઓ માટેસંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
અ) રોજીંદા પત્રવ્‍યવહારમાં સહી કરવાની સત્તા (જેમાં જરૂરી માહિતી મંગાવવી, સ્‍મૃતિપત્રો, દરખાસ્‍ત મોકલવી વગેરેનો સમાવેશ થતો હોય.) વડી કચેરીના જે તે યુનિટ શાખાના બધા જ વર્ગ-૧ અને ર ના અધિકારીઓ / પ્રાદેશિક કચેરી ખાતેના બધા જ વર્ગ-૧ અને ર ના અધિકારીઓ - સંપૂર્ણ સત્તા નિર્ણય લેવાની સત્તા જેમને હોય તેવા સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવેલ હોવી જોઇએ.
બ) વહીવટી / નાણાંકીય હુકમોમાં સહી કરવા અથવા બોર્ડ મિટીંગમાં લેવાયેલ નિર્ણય અનુસારના હુકમો પર સહી કરવાની સત્તા વડી કચેરીના જે તે યુનિટ શાખાના વડા / પ્રાદેશિક અધિકારી -ઉપર મુજબ
૧૦બોર્ડના અધ્‍યક્ષશ્રી ધ્‍વારા અંગત સ્‍ટાફ તરીકે કચેરી કામ માટે ડ્રાયવર તથા રેસીડેન્‍સીયલ એટેન્‍ડન્‍ટની સેવાઓ કોર્ટમીનસ ધોરણે લેવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તાઃ બોર્ડના ડ્રાયવરના પગાર ધોરણ મુજબના પ્રારંભિક પગાર તથા તેને આનુષાંગિક ભથ્‍થાથી વધે નહિ તે રીતે ડ્રાયવરને અને ગુજરાત સરકારના સચિવશ્રીઓ ધ્‍વારા રાખવામાં આવતા રેસીડેન્‍સીયલ એટેન્‍ડન્‍ટને મળવા પાત્ર મહેનતાણાથી વધે નહીં તે રીતે રેસીડેન્‍સીયલ એટેન્‍ડન્‍ટને નિમણૂંક આપી શકાશે.
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board