INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૧૧વિવિધ અધિનિયમો હેઠળ બોર્ડે કરવાના થતાં વિવિધ કાર્યો તથા બોર્ડે કરવાની થતી અન્‍ય કામગીરી જેવી કે તાંત્રિક, વૈજ્ઞાનિક, વહીવટી, હિસાબી, પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ અંગે જન જાગૃતિ, પ્રાથમિક તથા ખાતાકીય તપાસ, કાયદાકીય બાબતો, ઓર્ગેનાઇઝેશન એન્‍ડ મેથડસ (વ્‍યવસ્‍થા અને કાર્યરીતિ) અને કાર્યભારણ અભ્‍યાસ વગેરેમાં મદદરૂપ થાય તેવા તજજ્ઞ નિવૃત્તિ અધિકારીઓ, સલાહકાર તથા વ્‍યવસાયિકોની સેવાઓ લેવા અંગેની તથા તેમના મહેનતાણા નકકી કરવા અંગેની સત્તા. અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
૧૨અ) પેનલ એડવોકેટ રોકવા તથા તેમની ફી નકકી કરવાની સત્તા તેમજ જરૂર જણાય તો અન્‍ય એડવોકેટસ કાઉન્‍સેલને રોકવાની સત્તા તથા તેમની ફી નકકી કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
બ) પેનલ એડવોકેટ, અન્‍ય એડવોકેટ તથા કાઉન્‍સેલને ફીની ચુકવણી કરવાની સત્તા કાયદા અધિકારીશ્રી -સંપૂર્ણ સત્તા
૧૩બોર્ડના અધિકારી / કર્મચારીઓને અન્‍ય કચેરીમાં પ્રતિનિયુકિત પર મોકલવાની સત્તા અધ્‍યક્ષશ્રી વર્ગ-૧ તથા ર ના અધિકારીઓના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
સભ્‍ય સચિવશ્રી અન્‍ય કર્મચારીઓના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
૧૪પ્રાસંગિક રજા, મરજિયાત રજા અને વળતર રજા મંજૂર કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી સભ્‍યસચિવશ્રીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
સભ્‍ય સચિવશ્રી વડી કચેરીના વર્ગ-૧ અને ર ના તમામ અધિકારીઓ તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
વડી કચેરીની શાખા - યુનિટના વડા / પ્રાદેશિક અધિકારી તેઓની શાખા/ યુનિટ/ કચેરીમાં ફરજો બજાવતા બાકીના બધા અધિકારી / કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા
૧૫પ્રસુતિની સત્તા બીન જમા રજા, ક્ષય, રકતપિત્ત-કેન્‍સર-મુત્રપિંડના રોગોથી પીડાતા કર્મચારીઓને મળવાપાત્ર રજા, યુનિયનના હોદ્દેદારોને મળવાપાત્ર ખાસ રજા, અન્‍ય ખાસ પ્રાસંગિક રજાઓ તથા અન્‍યત્ર આવરી લેવાયેલ ..........................સભ્‍યસચિવશ્રી - સંપૂર્ણ સત્તા
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board