INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૧૬પ્રાપ્‍ત રજા, અર્ધપગારી રજા રુપાંતરિત રજા, અસાધારણ રજા, હાજર થયાનો સમય, પિતૃત્‍વની રજા, કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમ હેઠળ મળવાપાત્ર ખાસ પ્રાસંગિક રજા, રજા પ્રવાસ રાહત (એલ.ટી.સી.), વતન પ્રવાસ રાહત મંજૂર કરવાની સત્તા ચાર્જ એલાઉન્‍સ મંજુર કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી સભ્‍યસચિવશ્રીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રી વડી કચેરીએ ફરજો બજાવતાં વર્ગ-૧ ના તમામ અધિકારીઓ તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા વડી કચેરીના અધિકારીઓની રજાની અરજી પર અધ્‍યક્ષશ્રી / સભ્‍યસચિવશ્રી રજા મંજૂર કરવા ભલામણ કરે ત્‍યારબાદ મહેકમ શાખાએ અરજી અંગેની નોંધ મુજબ વહીવટી અધિકારીને મુકી સીધી જ રજા મંજૂરીનો હુકમ કરવાનો રહેશે.
મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીએ ફરજો બજાવતાં બાકીના તમામ અધિકારી/ કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા શાખા / યુનિટના વડાએ રજા મંજૂર કરવા ભલામણ કરેલ હોવી જોઇએ. આવી રજાનો સમયગાળો ૩૦ દિવસથી વધુ હોવાનો સભ્‍યસચિવશ્રીની મંજૂરી લેવાની રહેશે.
પ્રાદેશિક અધિકારીશ્રી તેઓની કચેરીમાં ફરજો બજાવતા બાકીના તમામ અધિકારી/ કર્મચારીઓ માટેસંપૂર્ણ સત્તા આવી રજાનો સમયગાળો ૩૦ દિવસથી વધુ હોવાનો સભ્‍યસચિવશ્રીની મંજૂરી લેવાની રહેશે.
૧૭પ્રાપ્‍ત રજાનું રોકડમાં મંજૂર કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી સભ્‍યસચિવશ્રીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીએ ફરજો બજાવતા બાકીના તમામ અધિકારી / કર્મચારીઓ તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી તેઓની કચેરીમાં ફરજો બજાવતાં બાકીના તમામ અધિકારી/ કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા
૧૮અશકતતાની રજા મંજૂર કરવાની સત્તા સ્‍ટડી લીવ મંજૂર કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
૧૯અ) રજા પરથ ફરજ પર પરત બોલાવવાની સત્તા સભ્‍યસચિવશ્રી વડી કચેરીની વર્ગ-૧, ર અને ૩ ની તમામ જગ્‍યાઓ તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીની બાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
રજા પર ગયેલ અધિકારી / કર્મચારીના કિસ્‍સામાં પગાર તથા અન્‍ય રકમોની ચૂકવણી અનામત રાખવાની સત્તા પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરી ખાતેની બાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૨૦વાર્ષિક ઇજાફો છોડવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીએ ફરજો બજાવતા તમામ અધિકારી / કર્મચારીઓ માટે તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી તેઓની કચેરીમાં ફરજો બજાવતા બાકીના તમામ અધિકારી / કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board