INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૨૧સેવાપોથીની જાળવણીની તથા તેમાંની નોંધો અધિકૃત કરવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીએ ફરજો બજાવતા તમામ અધિકારી / કર્મચારીઓ માટે તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી તેઓની કચેરીમાં ફરજો બજાવતા બાકીના તમામ અધિકારી / કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા
૨૨અ) બોર્ડમાં નોકરી કરતા કે અગાઉ ફરજો બજાવેલ હોય તેવા અધિકારી / કર્મચારીઓને અનુભવના પ્રમાણપત્ર આપવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી બોર્ડના તમામ અધિકારી / કર્મચારીઓના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
બ) અધિકારી / કર્મચારીના નામ, અટકમાં થયેલ ફેરફારને રેકોર્ડ ઉપર લેવાની સત્તા
ક) શૈક્ષણિક લાયકાત તથા જાતિના અંગેના પ્રમાણપત્રોને રેકોર્ડ ઉપર લેવાની સત્તા
ડ) વતનના એકરાર તથા તેમાં ફેરફાર મંજૂર કરવાની સત્તા
ઇ) કુટુંબ કલ્‍યાણ કાર્યક્રમ હેઠળ ખાસ ઇજાફો મંજૂર કરવાની સત્તા
ફ) ટ્રાયબલ એલાઉન્‍સ તથા અપંગ કર્મચારીઓને કન્‍વેયન્‍સ એલાઉન્‍સ મંજૂર કરવાની સત્તા
ગ) નવા નિમાયેલ અધિકારી / કર્મચારીઓના ચારિત્ર્ય અને પૂર્વ ઇતિહાસની તપાસ અંગેનો અહેવાલ મંગાવવાની સત્તા
૨૩અ) મહેકમ શાખાને લગતી આંકડાકીય માહિતી સરકારશ્રીમાં મોકલવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
બ) તબીબી ભથ્‍થા અંગેના વિકલ્‍પ સ્‍વીકારવાની સત્તા
ક) કોર્ડે મંગાવ્‍યા વગર નોકરી વાંચ્‍છુ ઉમેદવારોની મળેલ અરજીઓ દફતરે કરવાની સત્તા પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
ડ) નવા નિમાયેલા અધિકારી / કર્મચારીઓને શારીરિક યોગ્‍યતાની દાકતરી તપાસ માટે મોકલવાની સત્તા
૨૪અ) વિદેશ પ્રવાસ અર્થે પાસપોર્ટ તથા વિઝા અંગે બોર્ડનું ના વાંધા પ્રમાણપત્ર આપવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
બ) અધિકારી / કર્મચારીઓની જન્‍મતારીખમાં ફેરફાર રેકોર્ડ પર લેવાની સત્તા
૨૫અ) અધિકારી / કર્મચારીઓની અન્‍ય સંસ્‍થામાં નોકરી માટેની અરજીઓ કચેરી મારફત મોકલવા બાબત તથા તેઓ લેખિત પરીક્ષા / રુબરુ મુલાકાત માટે ઉપસ્‍થિત રહે અને અન્‍ય સંસ્‍થાની નોકરીમાં જોડાય તે સામે આ બોર્ડને કોઇ વાંધો નથી તેવું પ્રમાણપત્ર આપવાની સત્તા અધ્‍યક્ષશ્રી વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
બ) ઉચ્‍ચ અભ્‍યાસ માટે અધિકારી / કર્મચારીઓને મંજૂરી આપવાની સત્તા સભ્‍યસચિવશ્રી બાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board