INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૨૬અ) ગૃપ અકસ્‍માત વીમો રીન્‍યુ કરાવવાની તથા તેના પ્રીમિયમની રકમની ચુકવણી કરવાની સત્તા સભ્‍યસચિવશ્રી -સંપૂર્ણ સત્તા
ગ્રેજ્યુઇટીની રકમની ચુકવણીની સત્તા
૨૭અધિકારી / કર્મચારીઓને વિદેશમાં તાલીમ, સેમીનાર, કોન્‍ફરન્‍સ વિગેરેમાં મોકલવાની સત્તા અધ્‍યક્ષશ્રી અધ્‍યક્ષશ્રી તથા સભ્‍યસચિવશ્રી સિવાયના તમામ અધિકારી / કર્મચારીઓ માટે સંપૂર્ણ સત્તા
૨૮અધિકારી / કર્મચારીઓને ભારતમાં તાલીમ, સેમીનાર, કોન્‍ફરન્‍સ વિગેરેમાં મોકલવાની સત્તા અધ્‍યક્ષશ્રી

વર્ગ - ૧ તથા ર ની જગ્‍યાઓ માટે
સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રીબાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૨૯ખાનગી અહેવાલો લખનાર તથા સમીક્ષક અધિકારી નકકી કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
૩૦ખાનગી અહેવાલોની ફાઇલો જાળવવાની સત્તા અધ્‍યક્ષશ્રીના અંગત સચિવશ્રી વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી બાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૩૧પેશગીઓ મંજૂર કરવા બાબત : (અ) મોટરકાર તથા મકાન બાંધકામ પેશગી અધ્‍યક્ષશ્રી સભ્‍યસચિવશ્રીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રી બોર્ડના બાકીના તમામ અધિકારી / કર્મચારીઓના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
બ) સ્‍કુટર, મોટરસાયકલ, મોપેડ, તહેવાર, અનાજ, સાયકલ, પંખા પેશગી મંજૂર કરવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
ક) મોટર કાર તથા મકાન પેશગી અંગેના ગીરોખત પર બોર્ડ વતી ગીરોગ્રહિતા તરીકે સહી કરવાની તથા પેશગી વ્‍યાજ સહિત પૂરેપૂરી ભરપાઇ થયે મોટરકાર / મકાન ગીરો મુકત કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી,/ સભ્‍યસચિવશ્રી/ મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી -સંપૂર્ણ સત્તા
ડ) સ્‍કુટર, મોટરસાયકલ, મોપેડ પેશગી અંગેના ગીરોખત પર બોર્ડ વતી ગીરોગ્રહિતા તરીકે સહી કરવાની તથા પેશગી વ્‍યાજ સહિત પૂરેપુરી ભરપાઇ થયે વાહન ગીરોમુકત કરવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
૩૨ખાસ પગાર મંજૂર કરવા બાબતઃ રીનીયો/ ઝેરોક્ષ/ટેલીફોન / ટાઇપીસ્‍ટ / હેડટાઇપીસ્‍ટ/ કેશીયર વગેરેની કામગીરી માટે મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
૩૩બોર્ડમાં ફરજો બજાવતા અધિકારી / કર્મચારીના નિધનના કિસ્‍સામાં તેમના કુટુંબને મદદરૂપ થવા આર્થિક સહાય તરીકે રકમની ચુકવણી કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા અ) આ સહાયની રકમ રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં ચૂકવવાની રહેશે. બ) સરકારશ્રી ધ્‍વારા આવા કિસ્‍સામાં જે રકમ ચૂકવાતી હોય તેટલી રકમ બોર્ડના ફંડમાંથી અને બાકીની રકમ કર્મચારી કલ્‍યાણફંડમાંથી ચુકવવાની રહેશે.
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board