INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૩૪કચેરી કામે રજૂ કરવા માટે બોર્ડના ઠરાવો, નિર્ણયો, કચેરીના હુકમો તથા સાહિત્‍યની નકલો પ્રમાણિત (ટ્રુ કોપી) કરવાની સત્તા મુખ્‍ય સચિવશ્રી/ મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી / પ્રાદેશિક અધિકારીશ્રી / કાયદા અધિકારીશ્રી -સંપૂર્ણ સત્તા
૩૫નવી જગ્‍યાઓ ઉભી કરવા, ભરતી નિયમોમાં સુધારા વધારા સૂચવવા, પગારધોરણમાં સુધારા વધારા સૂચવવા તથા સ્‍ટાફની સેવા વિષયક બાબતોએ જરુર પડયે બોર્ડના અધ્‍યક્ષશ્રીને માર્ગદર્શન આપવા મહેકમ સમિતિ તથા આવી અન્‍ય સમિતિઓની રચના કરવાની તથા તેની કાર્યપધ્‍ધતિ નક્કી કરવાની સત્તા બોર્ડ -સંપૂર્ણ સત્તા
૩૬બોર્ડે અપનાવેલ ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો ૧૯૭૧, અન્‍વયે આપવાની થતી મંજૂરીઓ આપવાની સત્તા અધ્‍યક્ષશ્રી વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રીબાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૩૭માનદ સેવા આપવાની તથા માનદ વેતન સ્‍વીકારવાની મંજૂરી આપવાની સત્તા અધ્‍યક્ષશ્રી વર્ગ-૧ ની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રીબાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૩૮મુખ્‍ય મથક (હેડ કવાર્ટસ) છોડવાની મંજૂરી આપવાની સત્તા અધ્‍યક્ષશ્રી સભ્‍ય સચિવશ્રીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
સભ્‍યસચિવશ્રીવડી કચેરી ખાતેની બાકીની તમામ જગ્‍યાઓ તથા પ્રાદેશિક અધિકારીઓ માટે સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરી ખાતેની બાકીની તમામ જગ્‍યાઓ માટે સંપૂર્ણ સત્તા
૩૯અ) ટાઇપીંગ / ડેટા એન્‍ટ્રીનું કામ કરતા કર્મચારીઓને વધુ કામ માટે રોકડ રકમનું ચુકવણું કરવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
બ) કચેરીની બહાર કરાવેલ ટાઇપીંગ / કોમ્‍પ્‍યુટરના કામ માટે ચૂકવણું કરવાની સત્તા મુખ્‍ય વહીવટી અધિકારીશ્રી વડી કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા
પ્રાદેશિક અધિકારીશ્રી પ્રાદેશિક કચેરીના કિસ્‍સામાં સંપૂર્ણ સત્તા સભ્‍ય સચિવશ્રીની પૂર્વ મંજૂરી લીધા પછી કામ કરાવવાનું રહેશે.
૪૦કર્મચારી કલ્‍યાણફંડ અન્‍વયે કર્મચારી કલ્‍યાણની યોજનાઓ અમલમાં મુકવાની, તેમાં સુધારા-વધારા કરવાની તથા તેને લગતી કાર્યપધ્‍ધતિઓ નક્કી કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board