INFORMATION

Let’s create a better tomorrow, Let’s preserve nature-today.

Information
વહીવટી સત્તા સોંપણીબોર્ડની વહીવટને લગતી સત્તાની સોંપણી
ક્રમ સત્તાની વિગત સત્તા કોને અને કેટલે અંશે સોંપવામાં આવે છે તેની વિગત
૪૧કચેરીના અધિકારીને વીજીલન્‍સ અધિકારી તરીકે નિયુક્ત કરવાની સત્તા અધ્‍યક્ષશ્રી -સંપૂર્ણ સત્તા
૪૨બોર્ડના વાર્ષિક અહેવાલમાં સહી કરવાની સત્તા સબંધિત શાખાના વડા / સભ્‍ય સચિવશ્રી તથા અધ્‍યક્ષશ્રી -સંયુક્ત સત્તા
૪૩બોર્ડના ઓડીટ અહેવાલમાં સહી કરવાની સત્તા મુખ્‍ય હિસાબી અધિકારીશ્રી, સભ્‍ય સચિવશ્રી તથા અધ્‍યક્ષશ્રી -સંયુક્ત સત્તા

નોંધ :

  • ઉપરોકત સત્તાઓનો ઉપયોગ જે તે અધિકારીશ્રીએ સરકારશ્રીની જે તે સમયની પ્રવર્તમાન નીતિને આધિન રહીને તથા નિયમોની મર્યાદામાં રહીને જે તે કામગીરી માટે નિયમોનુસાર કાર્યવાહી કર્યા બાદ કરવાની રહેશે.
  • ઉપરોકત સત્તાઓ પૈકીની સભ્‍ય સચિવશ્રીને સોંપેલ કોઇ સત્તાઓ સભ્‍ય સચિવશ્રીએ અન્‍ય અધિકારીને સોંપવી હોય તો અધ્‍યક્ષશ્રીની મંજૂરી લેવાની રહેશે. સભ્‍ય સચિવશ્રી સિવાયના અધિકારીઓને સોંપવામાં આવેલ સત્તાઓ આવા અધિકારીએ અન્‍ય અધિકારીને સોંપવી હોય તો સભ્‍ય સચિવશ્રીની મંજૂરી લેવાની રહેશે.
  • આ સત્તાઓ સોંપવામાં આવેલ છે તે અધિકારી જેમના તાબા હેઠળ આવતા હોય તેવા ઉપરી અધિકારી તાબા હેઠળના અધિકારીને સોંપવામાં આવેલ સત્તાઓ પણ વાપરી શકશે.
પાછળ જુઓ
 
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board