XGN INFORMATION

When you harm nature, you harm your own future.

XGN Information
XGN InformationXGN Information
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ XGN [Xtended Green Node] ની સુવિધાની માહિતી

XGN ની શરુઆતની કામગીરીમાં નીચે પ્રમાણેના મોડયુઅલસ તૈયાર કરી ખુલ્લા મૂકવામાં આવેલ છે.

  • ઔદ્યોગિક એકમોને રજીસ્‍ટ્રેશન નંબર તથા પાસવર્ડ આપી તેમની અરજીની વિગતો, વોટરસેસ, પૃથ્‍થકરણ અહેવાલ વગેરેને ઓનલાઇન ઉપલબ્‍ધ કરાવાયા.
  • ઔદ્યોગિક એકમો નિયમો/કાયદાઓ, અરજીપત્રક વગેરેને કોઇપણ ખર્ચ વગર ડાઉનલોડ કરી શકે છે.
  • સીઇટીપી, ટીએસડીએફના સભ્‍યોની યાદી તથા તેની વિગતો
  • મુલાકાત અહેવાલોને ઓનલાઇન મોકલવાની સુવિધા
  • ઔદ્યોગિક એકમોના બીલને ઓનલાઇન ઉપલબ્‍ધ કરાવી તેમના કોમ્‍પ્‍યુટરપરથી પ્રિન્‍ટ કાઢી શકવાની સુવિધા
  • ઓનલાઇન વોટરસેસના રીર્ટન તથા એસેસમેન્‍ટના હુકમો
  • અરજીઓ અપુરતી વિગતો ધરાવતી હોય તો તેની પુર્તતા માટેની રજૂ કરવાની રહેતી માહિતીની વિગતો ઓનલાઇન ઉપલબ્‍ધ થાય છે.
  • કન્‍સેન્‍ટની અરજીઓની મંજુરી/નામંજુરી તથા તેના નંબર કોમ્‍પ્‍યુટર દ્વારા આપવામાં આવે છે.
  • જોખમી કચરા શાખા દ્વારા કન્‍સેન્‍ટની અરજીઓ પરની ટીપ્‍પણી ઓનલાઇન કરવામાં આવે છે.
  • અરજી સાથે ભરવાની થતી ફીની ગણતરી વિના મૂલ્‍યે ઉપલબ્‍ધ છે.
પાછળ જુઓઆગળ જુઓ
  • India Gov
  • GCPC gujarat
  • Vibrant Gujarat 2015 - The Global Business Hub
  • State Environment Impact Assesment Authority
  • Minister of Envirnment and Forests
  • FORESTS & ENVIRONMENT DEPARTMENT
  • Central Pollution Control Board