ક્રમ | સત્તાનો પ્રકાર | વડી કચેરી, ખાતે | પ્રાદેશિક અધિકારી | શરતો | મંજુરીની વિગત |
---|
સિનિયર પર્યાવરણ ઇજનેર/ વૈજ્ઞાનિક | પર્યાવરણ ઇજનેર (સ્ટોર્સ) | સિનિયર વૈજ્ઞાનિક અધિકારી, સેન્ટ્રલ લેબ | જનસંપર્ક અધિકારી |
---|
૭ | બોર્ડને લગતી વસ્તુઓ જેવી કે સ્ટેશનરી, પેટીપર ચેઝ, પ્રિન્ટીંગ અને પરચુરણ વસ્તુઓની ખરીદ કરવાની સત્તા | રુ.૧૦,૦૦૧/- થી રુ.૫,૦૦,૦૦૦/- સુધી | રુ.૫૦,૦૦૦/- | - | - | - | ૧) ખરીદ ફાળવેલ બજેટની મર્યાદામાં હોવી જોઇએ. ૨) ખરીદ પદ્ધતિનો અમલ થયેલ હોવા જોઇએ. ૩) સરકારશ્રીની નીત્તિનો અમલ થયેલ હોવા જોઇએ. | તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧) તા. ૨૦/૮/૦૫ ના રોજ મળેલ બોર્ડની ૧૪૮મી બેઠક (કાર્યાલાય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)/૨૫૩૫૧ તા.૧૦/૧૦/૨૦૦૫) |
૮ | બોર્ડના જનજાગૃતિ કેન્દ્ર દ્વારા થતી કામગીરી માટે કરવાનો થતો કોઇપણ પ્રકારનો ખર્ચ કરવાની સત્તા. | રુ.૨૦,૦૦૧/- થી રુ.૧,૦૦,૦૦૦/- | - | - | રુ.૨૦,૦૦૦/- | - | ૧) આ કેન્દ્રને કરવાનો થતો કાર્યક્રમ સભ્ય સચિવશ્રીએ મંજુર કરેલ હોવો જોઇએ. ૨) ખર્ચો ફાળવેલ બજેટની મર્યાદામાં અથવા મળેલ ખાસ ગ્રાન્ટની મર્યાદામાં થયેલ હોવો જોઇએ. ૩) ખરીદ પદ્ધતિનો અમલ થયેલ હોવો જોઇએ. | તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧) |
૯ | બોર્ડમાં આવતા મહાનુભાવો માટે અથવા મીટીંગ માટે અલ્પાહાર અને ચા-પાણી ખર્ચ કરવાની સત્તા. | સંપૂર્ણ સત્તા | રુ.૧૦૦૦૦૦- | રુ.૫,૦૦૦/-(નાણાંકીય વર્ષદીઠ) | - | રુ.૫,૦૦૦/-(નાણાંકીય વર્ષદીઠ) | ૧) રાજય સરકારશ્રીએ ખાતાના વડાની (સચિવ ન હોય તેવા ને) જે સત્તાઓ આપી છે તેની મર્યાદા તથા શરતો મુજબ | તા.૩/૮/૨૦૦૧ના રોજ મળેલ ૧૨૫મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃ મહેકમ/જી-૭૮(૪)૨૭૪૭૯, તારીખ ૫/૯/૨૦૦૧) તા. ૧૭/૮/૦૪ ના રોજ મળેલ બોડની ૧૪૩ મી બેઠક (કાર્યાલય આદેશ ક્રમાંકઃમહેકમ/જીપ્ર૭૮(૪)/૩૪૪૯૯ તા.૪/૧૧/૨૦૦૪) |